શ્રી સારસ્વત મિત્રો ! નમસ્કાર આપ સૌનું B.G.Mahant ના શૈક્ષણિક બ્લોગ ‘શિક્ષણ સાનિધ્ય’માં સ્વાગતછે.
B.G.Mahant
ગુરુવાર, 13 ઑગસ્ટ, 2015
મંગળવાર, 23 જૂન, 2015
ગુરુવાર, 28 મે, 2015
શનિવાર, 25 એપ્રિલ, 2015
સોમવાર, 2 માર્ચ, 2015
શુક્રવાર, 19 ડિસેમ્બર, 2014
સોમવાર, 10 નવેમ્બર, 2014
મંગળવાર, 28 ઑક્ટોબર, 2014
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલના નેતૃત્વમાં સંઘના હોદ્દેદ્દારો માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, મંત્રીશ્રી વસુબેન ત્રિવેદી, શ્રી સૌરભભાઈ પટેલ, શ્રી નીતિનભાઈ પટેલ, શ્રી રમણલાલ વોરાની નૂતન વર્ષે તા.૨૮/૧૦/૨૦૧૪ના રોજ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. જેમાં મહામંડળ દ્વારા ૧૦૦ કલાક શ્રમદાન તેમજ સ્વચ્છતા અભિયાનના ઠરાવ શ્રી પંકજભાઈએ મંત્રીશ્રીને સુપ્રત કર્યા હતા.
તદુપરાંત તા. ૩૧/૧૦/૨૦૧૪ના રોજ યોજાનાર 'રન ફોર યુનીટી' તેમજ તા. ૨૦, ૨૧, ૨૨ નવેમ્બરના ગુણવતા સુધારણા કાર્યક્રમમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો ઉત્સાહપૂર્વક સહભાગી બનશે તેવી ખાતરી શ્રી પંકજભાઈ પટેલે મંત્રીશ્રીને આપી હતી.
એન્ટ્રી લેવલ પે સ્કેલ તેમજ ૨૦ વર્ષે ઉદ્યોગ શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ આપવા અંગે શ્રી પંકજભાઈ પટેલે મંત્રીશ્રીને ભારપૂર્વક રજૂઆત કરી હતી. આ પ્રશ્નોના ૧૫ દિવસમાં ઉકેલ લાવવા મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.
શ્રી સૌરભભાઈ પટેલ અને શ્રી નીતિનભાઈ પટેલની મુલાકાતમાં પણ શ્રી પંકજભાઈ પટેલે આ પ્રશ્નો અંગે રજૂઆત કરતા તેમણે પણ આ પ્રશ્નોના ઝડપી નિકાલ અંગે ઘટતું કરવા જણાવેલ છે.
શ્રી પંકજભાઈ પટેલ
પ્રમુખશ્રી
ગુરુવાર, 4 સપ્ટેમ્બર, 2014
Guru Vandna
શ્રી વી.જે.દવે હાઇસ્કૂલ, દહેગામ ખાતે યોજાયેલ જ્ઞાન સપ્તાહ ૨૦૧૪ ની એક ઝલક
વર્ગ સુશોભન, શાળા સફાઈ
દેશભક્તિ ગીત હરીફાઈ
ગુરુ વંદના,નિવૃત શિક્ષકોનું સન્માન
વિદ્યાર્થીઓ અને મહેમાનશ્રીઓ
ભોજન સમારંભ
ગણેશ સ્થાપન
શુક્રવાર, 22 ઑગસ્ટ, 2014
મંગળવાર, 22 જુલાઈ, 2014
મંગળવાર, 8 જુલાઈ, 2014
સોમવાર, 30 જૂન, 2014
98 પછી નિમાયેલ શિક્ષણ સહાયકોને રક્ષણ અંગેની રજૂઆત, ઉચ્ચતર પગારધોરણ અંગે સી.સી.સી. પરીક્ષા લેવા બાબતની રજૂઆત, તેમજ પતિ-પત્ની સાથે નોકરી અંગેની રજૂઆત ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલે માનનીય શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાને કરેલ છે. જેનો માનનીય શિક્ષણમંત્રીશ્રીએ હકારાત્મક અભિગમથી ઉકેલવાની ખાતરી આપી છે.
ગુરુવાર, 12 જૂન, 2014
સરકારી કર્મચારીઓ માટે CCC અને CCC+ પરીક્ષા માટે સરકારશ્રીએ DOEACC અને C-DAC સંસ્થાને મંજુરી આપેલ છે. તેના કેન્દ્રો અને જી.આર. માટે ક્લિક કરો.
G.R Click Here ...
G.R Click Here ...
મંગળવાર, 3 જૂન, 2014
શુક્રવાર, 30 મે, 2014
સોમવાર, 26 મે, 2014
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ
પટેલ, મહામંત્રીશ્રી વિનોદભાઈ પટેલ, બોર્ડના સભ્યશ્રી પીયુશભાઇ શાહ, મહામંડળના મુખપત્ર 'હાયર મેસેજ' ના સંપાદક મંડળના ભૂપેન્દ્ર મહંત, મહામંડળના પદાધિકારીઓ, જિલ્લા ઘટક સંઘના હોદ્દેદારોએ તા.૨૪/૦૫/૨૦૧૪ શનિવારના રોજ મંત્રીશ્રીઓના
નિવાસસ્થાન ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના નવા વરાયેલા પ્રથમ મહિલા મુખ્યમંત્રી
શ્રીમતી આનંદીબેન પટેલ, શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, સામાજિક ન્યાય અધિકારિતા મંત્રીશ્રી રમણલાલ વોરાની શુભેચ્છા મુલાકાત લીધી
હતી તેમજ બુકે આપીને તેઓને હાર્દિક અભિનંદન અને શુભકામના પાઠવી હતી.
ગુરુવાર, 17 એપ્રિલ, 2014
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)